Spotify: મ્યુઝિક &પોડકાસ્ટ

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
4.2
3.42 કરોડ રિવ્યૂ
1 અબજ+
ડાઉનલોડ
કન્ટેન્ટનું રેટિંગ
USK: ઉંમર 12+
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

Spotify મ્યુઝિક અને પોડકાસ્ટ ઍપ સાથે, તમે લાખો ગીતો, આલ્બમ અને ઓરિજિનલ પોડકાસ્ટ મફતમાં વગાડી શકો છો. તમારા મોબાઇલ કે ટેબ્લેટ પર મ્યુઝિક અને પોડકાસ્ટ સ્ટ્રીમ કરો, આલ્બમ, પ્લેલિસ્ટ કે પછી સિંગલ ગીતો પણ મફતમાં શોધો. તમે જ્યાં પણ હોવ ત્યાંથી ડાઉનલોડ કરવા અને ઓફલાઇન સાંભળવા માટે Spotify Premium પર સબ્સ્ક્રાઇબ કરો.

Spotify તમને મફત મ્યુઝિક, ક્યુરેટેડ પ્લેલિસ્ટ, આર્ટિસ્ટ અને તમને ગમતા પોડકાસ્ટની દુનિયાનો એક્સેસ આપે છે. પોડકાસ્ટ, નવું મ્યુઝિક, ટોપ ગીતો શોધો અથવા તમારા મનપસંદ આર્ટિસ્ટ અને આલ્બમ સાંભળો.

મ્યુઝિક અને પોડકાસ્ટ માટે SPOTIFY શા માટે?
• 80 મિલિયનથી વધુ ગીતો અને 4 મિલિયન પોડકાસ્ટ (અને વધુ) સાંભળો
• નવું મ્યુઝિક, આલ્બમ, પ્લેલિસ્ટ અને ઓરિજિનલ પોડકાસ્ટ શોધો
• ગીત લખીને તમારા મનપસંદ ગીત કે આર્ટિસ્ટને શોધો
• તમામ ડિવાઇસ પર મ્યુઝિક અને પોડકાસ્ટ પર અદ્ભુત સાઉન્ડ ક્વોલિટીનો આનંદ માણો
• તમારા મૂડને અનુરૂપ તમારું પોતાનું મ્યુઝિક પ્લેલિસ્ટ બનાવો અને શેર કરો અથવા તમને ગમતું હોય તેવું અન્ય પ્લેલિસ્ટ શોધો
• ખાસ તમારા માટે બનાવેલા ડેઇલી મ્યુઝિક મિક્સ સાંભળો
• વિવિધ શૈલીઓ, દેશ કે દાયકાઓના ટોપ ગીતો શોધો
• અમારા ગીતના બોલની સુવિધા સાથે દરેક ગીત સાથે ગાઓ
• તમારા મનપસંદ Netflix શોનું મ્યુઝિક વગાડો
• તમારા મનપસંદ પોડકાસ્ટ પર સબ્સ્ક્રાઇબ કરો જેથી તમે ક્યારેય એપિસોડ ચૂકી ન જાઓ, પછી તમારી પોતાની પોડકાસ્ટ લાઇબ્રેરીને ક્યુરેટ કરો
• પ્લેલિસ્ટમાં વ્યક્તિગત પોડકાસ્ટને બુકમાર્ક કરો
• તમારા મોબાઇલ, ટેબ્લેટ, ડેસ્કટોપ, PlayStation, Chromecast, TV કે પહેરવા યોગ્ય ડિવાઇસ પર મ્યુઝિક અને પોડકાસ્ટ સાંભળો

નીચે આપેલા છે તેવા લોકપ્રિય અને વિશિષ્ટ પોડકાસ્ટ સાંભળો;
• The Ranveer Show
• Kalki Presents: My Indian Life
• Maha Bharat with Druv Rathee
• The Musafir Stories - India Travel Podcast

આખા વિશ્વમાંથી મ્યુઝિક અને પોડકાસ્ટ શોધો, અન્વેષણ કરો અને મફતમાં, ગમે ત્યાં, કોઈ પણ સમયે વગાડો અથવા તમારા મૂડને અનુરૂપ નવામાં નવા ગીતો સાથે તમારું પોતાનું મ્યુઝિક પ્લેલિસ્ટ બનાવો.
આના જેવા આર્ટિસ્ટ સાથેનું નવીનતમ મ્યુઝિક સાંભળો અને શોધો;
• પાર્થિવ ગોહિલ
• ઈશાની દવે
• નિરંજન પંડ્યા
• શ્રુતિ પાઠક
• જીગરદાન ગઢવી

લોકપ્રિય રેડિયો પ્લેલિસ્ટની સુવિધાથી દરરોજ, આખો દિવસ તમારા મનપસંદ મ્યુઝિક આર્ટિસ્ટને સાંભળો. અહીં ફક્ત અમુક આર્ટિસ્ટ છે જે અમે પહેલેથી જ ક્યુરેટ કરેલા છે;
• અલ્પા પટેલ
• ઐશ્વર્યા મજમુદાર
• અરવિંદ બારોટ
• સંતવાણી ત્રિવેદી
• રાજેશ આહીર
• કિંજલ દવે
40થી વધુ કેટેગરી સાથેની શૈલીઓ સાંભળો - નવા રિલીઝ, ચાર્ટ, લાઇવ ઇવેન્ટ, ખાસ તમારા માટે, ઘરેથી, માત્ર તમારા માટે, સમર, પોપ, વર્કઆઉટ, હિપ-હોપ, મૂડ, પાર્ટી, પ્રાઇડ, ડાન્સ/ઈલેક્ટ્રોનિક, વૈકલ્પિક, ઇન્ડી, સમાન , વેલનેસ, રૉક, ફ્રીકવન્સી, R&B, ડીઝની, થ્રોબેક, રડાર, ચિલ, સ્લીપ, કારમાં, બાળકો અને પરિવાર, કેરેબિયન, ક્લાસિકલ, રોમાન્સ, જેઝ, ઇન્સ્ટ્રુમેન્ટલ, આફ્રો, ખ્રિસ્તી અને ગોસ્પેલ અને કન્ટ્રી.

PREMIUM પર શા માટે સબ્સ્ક્રાઇબ કરવું?
• જાહેરાતના વિરામ વિના આલ્બમ, પ્લેલિસ્ટ અને પોડકાસ્ટ સાંભળો.
• તમે જ્યાં પણ હોવ, ત્યાંથી મ્યુઝિક અને પોડકાસ્ટ ઓફલાઇન ડાઉનલોડ કરો અને સાંભળો.
• પાછા જાઓ અને ઓન-ડિમાન્ડ પ્લેબેક સાથે તમારા ટોપ ગીતો સાંભળો.
• 4 સબ્સ્ક્રિપ્શન વિકલ્પોમાંથી પસંદ કરો - Individual, Duo, Family, Student. કોઈ બંધન નથી અને તમે કોઈ પણ સમયે રદ કરી શકો છો

SPOTIFY ગમે છે?
તમારા Wear OS ડિવાઇસ પર Spotifyનો અનુભવ કરો:
• તમારા ફોનને આસપાસ રાખ્યા વિના તમારા મનપસંદ મ્યુઝિક પોડકાસ્ટ અને ઓડિયોબુકનો આનંદ માણો.
• તમારા ફોન કે તમારા કોઈ પણ Spotify સુસંગત ડિવાઇસ પર પ્લેબેકનું નિયંત્રણ કરો
• સફરમાં ઓફલાઇન સાંભળવા માટે તમારી મનપસંદ કન્ટેન્ટ ડાઉનલોડ કરો (માત્ર Premium પર).
• અમારી ‘ટાઇલ અને કોમ્પ્લિકેશન’ (Tiles and Complications) સાથે Spotify પર ઇન્સ્ટન્ટ એક્સેસ મેળવો

Facebook પર અમને લાઇક કરો: https://www.facebook.com/spotify
Twitter પર અમને ફોલો કરો: https://twitter.com/spotify

કૃપા કરીને નોંધો કે: આ ઍપ Nielsenના ઓડિયન્સ મેઝરમેન્ટ સોફ્ટવેર ધરાવે છે જે તમને માર્કેટ રિસર્ચમાં યોગદાનની પરવાનગી આપશે, જેમ કે Nielsenનું ઓડિયન્સ મેઝરમેન્ટ. જો તમે ભાગ લેવા ન માગતા હોય, તો તમે ઍપ સેટિંગમાં નાપસંદ કરી શકો છો. અમારા ડિજિટલ ઓડિયન્સ મેઝરમેન્ટ પ્રોડક્ટ અને તેના સંબંધમાં તમારી પસંદગીઓ વિશે વધુ જાણવા માટે અને તેમના વિશે તમારી પસંદ માટે, કૃપા કરીને https://www.nielsen.com/digitalprivacyની મુલાકાત લો અને વધુ માહિતી મેળવો.
આ રોજ અપડેટ કર્યું
17 સપ્ટે, 2025
વૈશિષ્ટિકૃત વાર્તાઓ

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
આ ઍપ આ પ્રકારોનો ડેટા ત્રીજા પક્ષો સાથે શેર કરી શકે છે
લોકેશન, વ્યક્તિગત માહિતી અને ડિવાઇસ કે અન્ય IDs
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન વ્યક્તિગત માહિતી અને અન્ય 7
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

4.2
3.21 કરોડ રિવ્યૂ
Prakash Parmar
15 સપ્ટેમ્બર, 2025
good
4 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Keshr
18 સપ્ટેમ્બર, 2025
kesharchavad
શું તમને આ સહાયરૂપ જણાયું?
Laxmiben Thakar
13 સપ્ટેમ્બર, 2025
why you don't give BTS songs lyrics? give it plzzz
શું તમને આ સહાયરૂપ જણાયું?

નવું શું છે

અમે હંમેશાં Spotifyમાં ફેરફાર અને સુધારણા કરી રહ્યાં છીએ. તમે કોઈ વસ્તુ ચૂકી ન જાવ તેની ખાતરી કરવા માટે, ફક્ત તમારા અપડેટ્સ ચાલુ રાખો.